img img
વર્તમાન સમયમાં માહીતી અને ટેકનોલોજીનો છે બીજા ક્ષેત્રોની જેમ કૃષિક્ષેત્ર પણ સતત નવા નવા સંશોધનનો થઈ રહયા છે. અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહયો છે ત્‍યારે આ બધુ માત્ર માહિતીના સ્‍વરુપે જ નહી પરંતું પ્રતેક્ષ રીતે નિહારવાનો લ્‍હાવો અને તે પણ કોઈ પણ જાતની કીમત ચૂકવ્‍યા વગર ખેડુત ભાઈઓને મળી રહે તે માટે હંમેશા કૃષિ જ્ઞાનરુપી પ્રકાશનો ફેલાવો કરતા ભવ્‍ય કૃષિ મેળાનું આયોજન કરેલ છે. અમરેલી જીલ્‍લા ના ફતેપુર ગામમાં એક માત્ર દર વષે યોજાતું ભવ્‍ય કૃષિ મેળા માં ભારતની પ્રસીઘ્‍ધ ૧૧૧ કંપનીઓ ભાગ લેશે. આ ભવ્‍ય કૃષિ મેળા માં નવા ઈલેકટ્રીક કૃષિ સાધનો, પ્રાણી સંચાલિત સાધનો, પિયતની નવી પઘ્‍ધતિઓ, બિયારણ, બાયોટેકનોલોજી, વાવણી અને કાપણી, રાસાયણિક સ્‍પ્રેના સાધનો, હાથસંયાલિયા મશીન, ઈરીગેશન ટેકનોલોજી, ટ્રેકટર્સ, શાકભાજીની પઘ્‍ધતિઓ, એગ્રો ઈન્‍સેકટીસાઈડઝ, પશુપાલન, એગ્રો કેમીકલ્‍સ, બાયો પેસ્‍ટીસાઈડઝ, ફર્ટીલાઈઝર્સ, હાઈબ્રીડ ગ્રેઈન અને ક્રોપ્‍સ, વિવિધ પાકોની ખેતી, બાગાયતી પાકો, વિગેરે કંપનીઓ ભાગલેશે.

અમારો હેતુ-

સંતશ્રી પૂ. ભોજલરામબાપાના પ્રાગટય મહોત્‍સવમાં આવતા લાખો યાત્રાળુ ભાઈ બહેનોને યોગ્‍ય માહીતી મળી રહે તેવા શુભ હેતુથી અમરેલી જીલ્‍લામાં એક માત્ર દર વષે યોજાતું ભવ્‍ય કૃષિ પ્રદર્શન.

મહોત્‍સવ માં પધારતા માનવ મહેરામણ-

અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત વિગેરે જીલ્‍લાના લાખો ભાઈ બહેનો હાજર રહી મહોત્‍સવને દિપાવશે.

સમય-

ચોમાસા ના એક મહીના પહેલા ભવ્‍ય કૃષિ પ્રદર્શનનું આયોજન તથા માત્ર એકજ દિવસમા આપના સ્‍ટોલની મુલાકાત લેશે લાખો ખેડુત ભાઈ બહેનો

અમરેલી જીલ્‍લામાં એક માત્ર દર વષે યોજાતું કૃષિ પ્રદર્શન તો આજેજ આપની કંપનીનો સ્‍ટોલ બુક કરો .

આજેજ સ્‍ટોલ બુક કરો, પેમેન્‍ટ તારીખ. ર૧/૪/ર૦૧૬ પહેલા આપવાનું રહશે.